બ્લડ સોસેજ

વિકિપીડિયામાંથી
રાંધવા પહેલાં એક બ્લડ સોસેજ

બ્લડ સોસેજ કે લોહી ફુલામો એ એક ખાસ પ્રકારનો સોસેજ (ફુલામો) છે જેમાં મુખ્યત્વે લોહી આવ્યું છે. તે સામાન્ય રીતે ભરાવસાથે રાંધવામાં આવે છે. દુનિયાભરમાં બ્લડ સોસેજની સામગ્રીમાં ઘણી વિવિધતા જોવા મળે છે, સામાન્ય રીતે તેમાં ડુક્કર, ઢોર, ઘેટા, બતક, અને બકરીના લોહી વાપરીને બનાવી શકાય છે.

યુરોપ અને અમેરિકામાં, સામાન્ય સોસેજોના ભરાવમાં માંસ, ચરબી, સુએટ, બ્રેડ, મકાઈના આટા, ડુંગળી, ચેસ્ટનટ, જવ, અને ઓટમીલ હોય છે. પણ સ્પેન, પોર્ટુગલ, એશિયા અને અન્ય ઉત્તરી ક્ષેત્રોમાં અનાજની જગા પર ચોખા પ્રયુક્ત છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jaine, T. and Davidson, A. The Oxford companion to food, OUP, 2006, p.104