ભદ્રક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભદ્રક
—  શહેર  —
ભદ્રકનુ

ઓરિસ્સા અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°04′N 86°30′E / 21.06°N 86.50°E / 21.06; 86.50
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો ભદ્રક
વસ્તી

• ગીચતા

૧૩,૩૪,૦૦૦ (૨૦૧૧)

• 775/km2 (2,007/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

[convert: invalid number]

[convert: invalid number]

વેબસાઇટ www.bhadrak.nic.in

ભદ્રક ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભદ્રક ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભદ્રક એક પુરાતન જગ્યા છે જેની નોંધ પુરાણોમાં પણ લેવાઈ છે અને તેણે ઓરિસ્સાની દરિયાઈ અને ખેત સમૃદ્ધિ, વ્યાપાર અને અર્થતંત્રમાં ખુબ જ અગત્યનો ફાળો વર્ષો થી આપ્યો છે. સાતમી અને આઠમી સદીના બુદ્ધ સંતો ના પદાર્થો ધમાનાગર ના ખાલીપડા અને સોલામપુર ગામોમાંથી મળી આવ્યા છે.

હવામાન[ફેરફાર કરો]

Bhadrak
Climate chart (explanation)
J F M A M J J A S O N D
 
 
12
 
28
16
 
 
24
 
32
19
 
 
24
 
35
22
 
 
22
 
37
25
 
 
56
 
38
27
 
 
196
 
35
26
 
 
325
 
32
25
 
 
330
 
31
25
 
 
288
 
32
25
 
 
208
 
31
23
 
 
37
 
30
19
 
 
28
 
28
15
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD


શિક્ષણ[ફેરફાર કરો]

નીચેની શૈક્ષણિક સંસ્થાઓ ભદ્રક માં આવેલી છે

  • ભદ્રક ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેક્નોલોજી(BIET)[૨]
  • ભદ્રક ઓટોનોમસ કોલેજ
  • ભદ્રક મહિલા કોલેજ
  • ભદ્રક હાઇસ્કુલ(સ્થાપન-૧૮૮૨)
  • આર.સી.બી.એલ હાઇસ્કુલ

આ ઉપરાંત ત્યાં ૬ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા કોલેજ ખુલી છે.

રાજકારણ[ફેરફાર કરો]

ભદ્રક એ લોકસભાનો હિસ્સો છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]