લખાણ પર જાઓ

ભાતસા નદી

વિકિપીડિયામાંથી
ભાતસા નદી
ભાતસઈ નદી
સ્થાનિક નામभातसा नदी  (મરાઠી)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેચોરણા નદી, ભારંગી નદી અને ભુમરી નદી

ભાતસા નદીભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લામાં વહેતી એક નદી છે. આ નદીને ભાતસઈ નદી પણ કહેવામાં આવે છે. આ નદીમાં ચોરણા નદી, ભારંગી નદી અને ભુમરી નદી (ઉપનદીઓ)નો સંગમ થાય છે. આ નદી પર ચોરણા અને ભાતસા નદીઓના સંગમ પાસે બાંધવામાં આવેલ બંધ (ડેમ) ભાતસા બંધ કહેવાય છે. આ બંધમાંથી મુંબઇ શહેર માટે પાણી પુરવઠો અને વીજળી પેદા કરવામાં આવે છે.