લખાણ પર જાઓ

ભેસ્તાન રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી

ભેસ્તાન રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનભેસ્તાન, સુરત જિલ્લો, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ21°07′21″N 72°51′48″E / 21.122507°N 72.863239°E / 21.122507; 72.863239
ઊંચાઇ13 metres (43 ft)
માલિકભારત સરકાર : રેલ્વે મંત્રાલય
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય માર્ગ
અમદાવાદમુંબઇ મુખ્ય માર્ગ
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડBHET
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણYes
Services
પહેલાનું સ્ટેશન   Indian Railways   પછીનું સ્ટેશન
toward ?
New Delhi–Mumbai main line
toward ?
સ્થાન
Bhestan railway station is located in ભારત
Bhestan railway station
Bhestan railway station
Location within ભારત
Bhestan railway station is located in ગુજરાત
Bhestan railway station
Bhestan railway station
Bhestan railway station (ગુજરાત)

ભેસ્તાન રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. [] ભેસ્તાન રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. પેસેન્જર, મેમુ અને એક્સપ્રેસ ટ્રેનો આ સ્ટેશન ખાતે જતાં-આવતાં રોકાય છે. [] [] [] []

ટ્રેનો

[ફેરફાર કરો]
  • 19003/04 બાંદ્રા ટર્મિનસ-ભુસાવલ ખાનદેશ એક્સપ્રેસ
  • 59049/50 વલસાડ-વિરમગામ પેસેન્જર
  • 59037/38 વિરાર-સુરત પેસેન્જર
  • 69149/50 વિરાર-ભરૂચ મેમુ
  • 69141/42 સંજન -સુરત મેમુ
  • 59439/40 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર
  • 59441/42 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
  • 69151/52 વલસાડ-સુરત મેમુ
  • 09069 વાપી-સુરત પેસેન્જર સ્પેશિયલ [lower-alpha ૧]
  • 09070 સુરત-વલસાડ મેમુ સ્પેશિયલ [lower-alpha ૨]
  • 59048 સુરત-વલસાડ શટલ
  • 69139 બોરીવલી-સુરત મેમુ
  1. Limited Period Running Train
  2. Limited Period Running Train

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "BHET/Bhestan". India Rail Info.
  2. "BHET/Bhestan:Timetable". Yatra.
  3. "BHET:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "BHET/Bhestan". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  5. "यात्रियों की सुविधा के लिए रेल मंत्रालय द्वारा एक ट्रेन को भेस्तान और दो ट्रेनों को बड़नगर स्टेशनों पर प्रयोगात्मक आधारपर 6 महीनों के लिए ठहराव प्रदान करने का निर्णय लिया गया है।". Twitter.

આ પણ જુઓ

[ફેરફાર કરો]