મગર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મગર
Mugger crocodile 2.JPG
સિંધુ મગર એ પાકિસ્તાનનું રાષ્ટ્રિય સરિસૃપ પ્રાણી છે.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Reptilia
Order: Crocodilia
Family: Crocodylidae
Subfamily: Crocodylinae
Genus: 'Crocodylus'
Species: ''C. palustris''
દ્વિનામી નામ
Crocodylus palustris
Lesson, 1831[૧]
Crocodylus palustris Distribution.png
Crocodylus palustris નું વિસ્તરણ

મગર શબ્દ સંસ્કૃત શબ્દ મકર પરથી બનેલો મનાય છે. ભારતમાં મગરની ત્રણ પેટાજાતિઓ જોવા મળે છે. જે મીઠા પાણીના મગર, ખારા પાણીના મગર અને ઘડિયાલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Crocodylus palustris IUCN Red List of Threatened Species (1996) Listed as Vulnerable (VU A1a, C2a v2.3)