ઘડિયાલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘડિયાલ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Reptilia
ગૌત્ર: Crocodilia
કુળ: Gavialidae
પ્રજાતિ: Gavialis
જાતિ: G. gangeticus
દ્વિપદ નામ
Gavialis gangeticus
(Gmelin, 1789)

ઘડિયાલએ મગર જાતીની મુખ્ય ત્રણ પ્રજાતી પૈકીની એક છે. મગર (ક્રોકોડાઇલ અને એલીગેટર) કરતાં ઘડિયાલ દેખાવ માં ત્તદન અલગ હોય છે. મગરની ઉપજાતીઓ કુલ મળીને ૨૩ છે. જ્યારે "ભારતીય ઘડિયાલ" કહેવાતા એકમાત્ર ઘડિયાલ પ્રાણીનું અસ્તિત્વ ભારતીય ઉપખંડ સિવાય અન્ય ક્યાંય નથી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; iucnનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી