મસ્તરામબાપા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મસ્તરામબાપા અથવા સંત મસ્તરામ ભાવનગરના સંત હતા. તેમની સમાધિ ચિત્રા (તા. ભાવનગર)માં તથા ઝાંઝમેર (તા. તળાજા) ખાતે આવેલી છે.

તેઓ ભક્તોમાં મસ્તરામ બાપુ તરીકે પ્રખ્યાત હતા.