ઝાંઝમેર (તા. તળાજા)
Appearance
ઝાંઝમેર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°10′56″N 72°03′40″E / 21.182211°N 72.061032°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
ઝાંઝમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ભુગોળ
[ફેરફાર કરો]ઝાંઝમેર દરિયાકિનારે આવેલું છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]અહીં સંત મસ્તરામનું સમાધિ સ્થળ મસ્તરામ ધારા આવેલું છે. આ ઉપરાંત આલાદાદા મંદિર અહીં આવેલું છે. દક્ષિણ દિશામાં ઝાંઝમેરા રજવાડાનો જૂનો ગઢ પણ આવેલો છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". જિલ્લા પંચાયત, ભાવનગર. ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in:
|access-date=
and|date=
(મદદ)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |