ચિત્રા (તા. ભાવનગર)
Appearance
ચિત્રા | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°45′22″N 72°06′01″E / 21.756012153214062°N 72.10018157958984°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
ચિત્રા (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ચિત્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ચિત્રામાં જી.આઇ.ડી.સી આવેલ છે જ્યાં મુખ્યત્વે પ્લાસ્ટીક, મિઠાઇ અને રસાયણ ઉધ્યોગો આવેલ છે. ચિત્રામાં મુખ્ય રસ્તા પર મસ્તરામબાપાની સમાધિ આવેલ છે.
ધાર્મિક સંસ્થાઓ
[ફેરફાર કરો]- મસ્તરામ બાપાની સમાધી
- ગાયત્રી માતાજીનું મંદિર
- સ્વામિનારાયણ ગુરૂકુળ
ધંધાકીય એકમો
[ફેરફાર કરો]બેંકો
[ફેરફાર કરો]- સ્ટેટ બેંક ઓફ ઇંડીયા
ખાદ્ય-પદાર્થના ઉત્પાદક
[ફેરફાર કરો]- મેસર્સ અમરલાલ ફૂડ્સ
- મેસર્સ દાસ પેંડાવાળા ફૂડ્સ
સાહિત્યમાં ઉલ્લેખ
[ફેરફાર કરો]ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ની એક વાર્તા રંગ છે રવાભાઈને માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૧]
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સૌરાષ્ટ્રની રસધાર ૧/૧. રંગ છે રવાભાઈને - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-02.