મહાબળેશ્વર તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મહાબળેશ્વર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. પ્રખ્યાત ગિરિમથક મહાબળેશ્વર આ તાલુકાનું મુખ્ય મથક છે.

સાતારા જિલ્લાના તાલુકાઓ
સાતારા તાલુકો | કરાડ તાલુકો | વાઇ તાલુકો | મહાબળેશ્વર તાલુકો | ફલટણ તાલુકો | માણ તાલુકો | ખટાવ તાલુકો | કોરેગાંવ તાલુકો | પાટણ તાલુકો | જાવળી તાલુકો | ખંડાળા તાલુકો