મહારાણા પ્રતાપ હવાઈમથક, ઉદયપુર

વિકિપીડિયામાંથી
મહારાણા પ્રતાપ હવાઈમથક

दाबोक हवाई अड्डा

उदयपुर हवाई अड्डा

Maharana Pratap Airport
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
સંચાલકભારતીય વિમાનપતન પ્રાધિકરણ
વિસ્તારઉદયપુર
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧,૬૮૪ ft / ૫૧૩ m
અક્ષાંશ-રેખાંશ24°37′04″N 073°53′46″E / 24.61778°N 73.89611°E / 24.61778; 73.89611
વેબસાઈટhttp://www.airportsindia.org.in/allAirports
નકશો
UDR is located in રાજસ્થાન
UDR
UDR
રાજસ્થાનમાં એરપોર્ટનું સ્થાન
UDR is located in ભારત
UDR
UDR
UDR (ભારત)
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
08/26 ૭,૪૮૪ ૨,૨૮૧ ડામર
આંકડાઓ (2014)
પેસેંજર આંદોલન461470 (Increase6.03)
વાયુયાન આંદોલન5603
કાર્ગો ટન18
સ્ત્રોત: ભારતીય વિમાનપતન પ્રાધિકરણ

મહારાણા પ્રતાપ હવાઈમથક અથવા ઉદયપુર એરપોર્ટ અથવા દાબોક હવાઈઅડ્ડા (આઇએટીએ: UDR, ICAO: VAUD) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના મુખ્ય શહેર ખાતે સ્થિત એક સ્થાનિક હવાઈમથક (વિમાનક્ષેત્ર) છે. તે ઉદયપુર શહેરથી ૨૨ કિ.મી. (૧૪ માઇલ) જેટલા અંતરે પૂર્વ દિશામાં સ્થિત થયેલ છે.[૧] હવાઈમથકનું નામકરણ ભારત દેશના રાજસ્થાન રાજ્યના મેવાડના એક પરાક્રમી શાસક મહારાણા પ્રતાપના નામ પરથી કરવામાં આવેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સંગ્રહિત ૨૦૧૨-૦૭-૨૪ ના રોજ archive.today ઉદયપુર હવાઈમથક
  2. http://www.aai.aero/traffic_news/traffic_news_2014.jsp સંગ્રહિત ૨૦૧૫-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન ઉદયપુર હવાઈમથક]