મહારાણી ચીમનાબાઈ
Appearance
મહારાણી ચીમનાબાઈ | |
---|---|
Maharani Chimnabai of Baroda | |
જન્મ | ૧૮૭૨ |
મૃત્યુ | ૧૯૫૮ |
મહારાણી ચિમનાબાઈ (૧૮૭૨ – ૨૩ ઓગસ્ટ ૧૯૫૮) જેઓ ચિમનાબાઈ દ્વિતીય તરીકે પણ ઓળખાય છે, તેઓ બ્રિટિશ ભારતના ગુજરાત રાજ્યના બરોડા રજવાડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બીજા પત્ની હતા. તેઓ ધ પોઝીશન ઓફ વિમેન ઇન ઇન્ડિયન લાઇફ (૧૯૧૧) નામના ગ્રંથના લેખક છે અને ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદ (એઆઇડબલ્યુસી)ના પ્રથમ પ્રમુખ હતા.
જીવન પરિચય
[ફેરફાર કરો]શ્રીમંત લક્ષ્મીબાઈ મોહિતે ૧૮૮૫માં સયાજીરાવ ગાયકવાડ સાથે લગ્ન કર્યા પછી ચિમનાબાઈ દ્વિતીય બન્યા.[૧]
એક પ્રગતિશીલ મહિલા તરીકે તેમણે કન્યાઓ માટે શિક્ષણ માટે કામ કર્યું, પરદા પ્રથા અને બાળલગ્નને નાબૂદ કર્યા, અને ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદ (એઆઈડબલ્યુસી)ના પ્રથમ પ્રમુખ બન્યા.[૨][૩] તેઓ ધ પોઝીશન ઓફ વિમેન ઇન ઇન્ડિયન લાઇફ (૧૯૧૧) ગ્રંથના લેખક છે.[૪]
તેમના પુત્રી ઈન્દિરા દેવી કૂચબિહારના મહારાજા જિતેન્દ્ર નારાયણના પત્ની બન્યા હતા.[૫]
લેખન
[ફેરફાર કરો]- Chimnabai II (Maharani of Baroda.); Siddha Mohana Mitra (1911). Position Of Women In Indian Life. New York: Longman's, Green & Co.
પૂરક વાંચન
[ફેરફાર કરો]- Moore, Lucy (2004) Maharanis: the lives and times of three generations of Indian princesses. London: Viking ISBN 0-670-91287-5
- Weeden, Edward St Clair (1911). A year with the Gaekwar of Baroda. Boston : D. Estes & Co.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Taylor, Miles (2018). "9. Mother of India". Empress: Queen Victoria and India (અંગ્રેજીમાં). New Haven: Yale University Press. પૃષ્ઠ 202. ISBN 978-0-300-11809-4.
- ↑ "Past Presidents". AIWC: All India Women's Conference. મૂળ માંથી 19 માર્ચ 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 માર્ચ 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ Geraldine Forbes; Geraldine Hancock Forbes (28 April 1999). Women in Modern India. Cambridge University Press. પૃષ્ઠ 79–. ISBN 978-0-521-65377-0.
- ↑ Jhala, Angma Dey (2014). "8. Memoirs of Maharanis: the politics of marriage, companionship, and love in late-colonial princely India". માં Towheed, Shafquat (સંપાદક). New Readings in the Literature of British India, c. 1780-1947 (અંગ્રેજીમાં). Columbia University Press. પૃષ્ઠ 193–209. ISBN 978-3-8382-5673-3.
- ↑ Poddar, Abhishek; Gaskell, Nathaniel; Pramod Kumar, K. G; Museum of Art & Photography (Bangalore, India) (2015). "Catalogue". Maharanis: women of royal India (Englishમાં). Ahmedabad: Mapin Publishing. પૃષ્ઠ 75–105. ISBN 978-93-85360-06-0. OCLC 932267190.CS1 maint: unrecognized language (link)