મહેન્દ્રા મુંજપરા

વિકિપીડિયામાંથી
મહેન્દ્રા મુંજપરા
લોકસભાના સંસદ સભ્ય
પદ પર
Assumed office
૨૩ મે ૨૦૧૯
બેઠકસુરેન્દ્રનગર
ધારાસભ્ય ગુજરાત
અંગત વિગતો
જન્મ (1968-09-21) 21 September 1968 (ઉંમર 55)
સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત
નાગરિકતાભારતીય
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
નિવાસસ્થાનસુરેન્દ્રનગર

મહેન્દ્રા મુંજપરા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા.[૧][૨]

જીવન પરિચય[ફેરફાર કરો]

૧૯૬૮ માં જન્મેલા મહેન્દ્રા મુંજપરા જિલ્લા મથક વાવણ ખાતે રહે છે.

ચુવાલિયા કોળી (ઠાકોર) સમુદાય માં થી આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. મેળવેલ 2020-04-22.
  2. "ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતી, કોનો કેટલા મતથી વિજય?". BBC News ગુજરાતી. 2019-05-24. મેળવેલ 2020-04-22.