માણી માધવ ચાક્યાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માણિ માધવ ચાક્યારનો પ્રખ્યાત રસાભિનય


માણિ માધવ ચાક્યાર (હિંદી:माणि माधव चाक्यार) (મલયાલમ:മാണി മാധവചാക്യാർ) (જન્મ: પંદરમી ફેબ્રુઆરી, ૧૮૯૯ - અવસાન : ચૌદમી જાન્યુઆરી, ૧૯૯૧) કેરળ રાજ્યની પ્રાચીન સંસ્કૃત નાટક પરંપરા કુટિયાટ્ટમના મહાન કલાકાર હતા. તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ અભિનય તથા નાટ્ય શાસ્ત્રના જ્ઞાન માટે ખુબજ પ્રસિદ્ધ હતા. તેઓ માત્ર આંખો વડે અભિનય કરીને પણ ભાવનાઓ વ્યક્ત કરી શકતા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]