લખાણ પર જાઓ

માવઠું

વિકિપીડિયામાંથી

ચોમાસા સિવાયના વરસાદને માવઠું કહે છે.

મોટાભાગે માવઠું શિયાળા દરમિયાન થતું હોય છે. પરંતુ, ઉનાળામાં પણ માવઠું થઇ શકે છે.[] આવો વરસાદ મોટાભાગે પાકને ભારે નુકસાન પહોંચાડે છે.[] શિયાળા પછી થતો વરસાદ કેરી તેમજ ઘઉંના પાકને બગાડી શકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું". ૧૪ મે ૨૦૧૫. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૬.
  2. "અમદાવાદ જિલ્લામાં વહેલી પરોઢે માવઠું: રવિ પાકોને નુકસાનની ભીતિ". ૪ માર્ચ ૨૦૧૬. મૂળ માંથી 2016-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૬.