મુન્દ્રા પોર્ટ
Appearance
મુન્દ્રા પોર્ટ | |
---|---|
સ્થાન | |
દેશ | India |
સ્થાન | મુન્દ્રા |
અક્ષાંશ-રેખાંશ | 22°44′46″N 69°42′00″E / 22.746°N 69.700°ECoordinates: 22°44′46″N 69°42′00″E / 22.746°N 69.700°E |
વિગતો | |
ખૂલ્લું મૂકાયેલ | 1998 |
સંચાલક | અદાણી પોર્ટ ઍન્ડ એસ. I. ઝેડ. લિમિટેડ.(APSEZ) |
માલિક | અદાણી ગ્રૂપ |
Available berths | 24 |
CEO | કરણ અદાણી |
Terminals | 10 |
આંકડાઓ | |
વાર્ષિક માલ ટનમાં | 144.4 million tonnes (2020-21)[૧] |
Annual container volume | 5,650,000 TEU (2020-21)[૧] |
વેબસાઇટ port of Mundra |
- ↑ ૧.૦ ૧.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2023-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2022-07-09.
મુન્દ્રા બંદર એ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે જે કચ્છના અખાતના ઉત્તર કિનારે ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પાસે આવેલું છે. અગાઉ આ બંદર અદાણી ગ્રુપની મુંદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (MPSEZ) દ્વારા સંચાલિત હતું, [૧] આગળ જતા તે અન્ય બંદરોનું સંચાલન કરતી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ના સંચાલન હેઠળ આવ્યું.
નાણાકીય વર્ષ 2021-21માં, મુન્દ્રા પોર્ટે ૧૪૪.૪ મિલિયન ટન માલનું સંચાલન કર્યું હતું. આ પોર્ટ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે.
- ↑ "Cargo volumes lift Mundra Port net 76%". Economic Times. 31 July 2009.