લખાણ પર જાઓ

મોરારીબાપુ

વિકિપીડિયામાંથી
મોરારીબાપુ
જન્મ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ Edit this on Wikidata
મહુવા Edit this on Wikidata

મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો.[૧] તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "yogausa.com". www.yogausa.com. મૂળ માંથી 2009-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]