મોહન કુંડારીયા
દેખાવ
મોહન કુંડારીયા | |
---|---|
લોકસભાના સંસદ સભ્ય | |
પદ પર | |
Assumed office ૨૩ મે ૨૦૧૯ | |
બેઠક | રાજકોટ |
અંગત વિગતો | |
જન્મ | નિચિમંડળ, રાજકોટ, ગુજરાત, ભારત | 6 September 1951
નાગરિકતા | ભારતીય |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
નિવાસસ્થાન | રાજકોટ |
મોહન કુંડારીયા રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા.[૧][૨]
તેમણે મે 2014 થી 5 જુલાઈ 2016 સુધી રાજ્યમંત્રી પ્રધાન તરીકે સેવા આપી હતી.
કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે મે 2014 થી 5 જુલાઈ 2016 સુધી રાજ્યમંત્રી પ્રધાન તરીકે સેવા આપી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતી, કોનો કેટલા મતથી વિજય?". BBC News ગુજરાતી. 2019-05-24. મેળવેલ 2020-04-23.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Members : Lok Sabha". loksabhaph.nic.in. મેળવેલ 2020-04-23.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |