મૌસમી ચેટર્જી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મૌસમી ચટર્જી ( બંગાળી:মৌসুমি চ্যাটার্জী; અંગ્રેજી:Moushumi Chatterjee) એ એક ભારતીય ચલચિત્રોની અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિન્દી ચલચિત્રોમાં પોતાનો અભિનય કર્યો છે, જેમાં મોટે ભાગે મુખ્ય અભિનેત્રી તરીકે ભુમિકા અદા કરી છે. તેણીએ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, વિનોદ મહેરા જેવા અભિનેતાઓ સાથે અભિનય કર્યો છે. મૌસમીનો જન્મ છવ્વીસમી એપ્રિલ, ૧૯૪૮ના દિવસે મધ્ય પ્રદેશમાં આવેલા જબલપુર ખાતે થયો હતો.

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

ફિલ્મી સફર[ફેરફાર કરો]

મુખ્ય ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ ફ઼િલ્મ ચરિત્ર ટિપ્પણી
૧૯૯૮ કરીબ નેહાની માતા
૧૯૯૩ સંતાન લક્ષ્મી
૧૯૯૩ પ્રતીક્ષા લક્ષ્મી
૧૯૯૦ ઘાયલ
૧૯૮૭ વતન કે રખવાલે લક્ષ્મી પ્રકાશ
૧૯૮૨ અંગૂર
૧૯૮૧ દાસી
૧૯૮૧ ઇતની સી બાત આશા

પુરસ્કાર[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]