મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ધર્મકુમારસિંહજી ગોહિલ
રાષ્ટ્રીયતા ભારતીય
નાગરીકતા ભારતીય
વ્યવસાય પ્રક્રુતિવિદ્દ
ધર્મ હિંદુ
માતા-પિતા -,

મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ આપણા ગુજરાતના જાણીતા પક્ષી અભ્યાસુ હતા, તેમના નામ પરથી રાજાલાલ (અંગ્રેજીમા આ પક્ષીને Minivat કહેવામાં આવે છે.) નામના એક પક્ષીનું નામ ધર્મકુમારસિંહનો રાજાલાલ પાડવામાં આવ્યું છે. તેમણે પક્ષી અભ્યાસનાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે.