યુરોપ દિન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

યુરોપમાં,શાંતિ અને એકતા માટે દર વર્ષે મે ૫નાં રોજ 'યુરોપિયન સમિતી' દ્વારા યુરોપ દિન ઉજવાય છે, જોકે 'યુરોપિય સંઘ' દ્વારા આ દિવસની ઉજવણી મે ૯નાં અલગથી કરવામાં આવે છે.

'યુરોપિયન સમિતી' દ્વારા ઉજવાતો દિવસ,તેની ૧૯૪૯માં થયેલ રચનાની યાદગીરી સુચવે છે,જ્યારે 'યુરોપિય સંઘ' દ્વારા ઉજવાતો દિવસ ૧૯૫૦માં તેમની રચનાનાં સુચનની ઉજવણીરૂપે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]