રંગપંચમી

વિકિપીડિયામાંથી

રંગપંચમી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ભારતમાં અન્ય સ્થળોએ ઉજવાતો તહેવાર છે. રંગપંચમીને શ્રીપંચમી પણ કહે છે. ફાગણ વદ પાંચમના દિવસે આ તહેવાર ઉજવાય છે.

ગુજરાત[ફેરફાર કરો]

ગુજરાતનાં પંચમહાલમાં રંગપંચમીનો મેળો ભરાય છે.

રાજસ્થાન[ફેરફાર કરો]

રાજસ્થાનમાં આ તહેવાર હોળીથી ફાગણ વદ સાતમ સુધી ઉજવાય છે.

મહારાષ્ટ્ર[ફેરફાર કરો]

મહારાષ્ટ્રમાં હોળી પછી પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે.