રણુજા મંદીર, કાલાવડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રણુજા મંદીર, કાલાવાડ
રણુજા મંદીર, કાલાવડ is located in Gujarat
રણુજા મંદીર, કાલાવડ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાન કાલાવડ
ભૌગોલિક સ્થાન 22°20′7.9″N 70°37′7.4″E / 22.335528°N 70.618722°E / 22.335528; 70.618722
જોડાણ હિંદુ
દેવી-દેવતા રામદેવપીર
જિલ્લો જામનગર જિલ્લો
રાજ્ય ગુજરાત
દેશ ભારત
બનાવનાર હીરા ભગત, ખુશાલભાઇ કામદાર[૧]

રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.[૧] આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

મેળો[ફેરફાર કરો]

ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "રણુજા (રામદેવપીરનુ મંદિર)". Retrieved ૧૬ ઓગસ્ટ ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]