લખાણ પર જાઓ

રણુજા મંદીર, કાલાવડ

વિકિપીડિયામાંથી
(રણુજા મંદીર - (કાલાવડ) થી અહીં વાળેલું)
રણુજા મંદીર, કાલાવાડ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોજામનગર જિલ્લો
દેવી-દેવતારામદેવપીર
સ્થાન
સ્થાનકાલાવડ
રાજ્યગુજરાત
દેશભારત
રણુજા મંદીર, કાલાવડ is located in ગુજરાત
રણુજા મંદીર, કાલાવડ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°20′7.9″N 70°37′7.4″E / 22.335528°N 70.618722°E / 22.335528; 70.618722
સ્થાપત્ય
નિર્માણકારહીરા ભગત, ખુશાલભાઇ કામદાર[]

રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.[] આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "રણુજા (રામદેવપીરનુ મંદિર)". મૂળ માંથી 2020-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]