રાઈમા સેન

વિકિપીડિયામાંથી
રાઈમા સેન
જન્મ૭ નવેમ્બર ૧૯૭૯ Edit this on Wikidata
કોલકાતા Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Loreto House
  • Rani Birla Girls' College Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
માતા-પિતા
  • મુનમુન સેન Edit this on Wikidata
કુટુંબરિયા સેન Edit this on Wikidata

રાઈમા સેન (બંગાળી: রাইমা সেন) (જન્મ: રાઈમા દેવ વર્મા ૭ નવેમ્બર ૧૯૭૯[૧]) એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે બંગાળી ચલચિત્રમાં અભિનય કરે છે.

કુટુંબ[ફેરફાર કરો]

રાઈમા સેન, મુનમુન સેનની પુત્રી અને સુચિત્રા સેનની પૌત્રી છે. તેની બહેન રિયા સેન પણ હિંદી ચલચિત્રોમાં અભિનય કરે છે. સેનના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારમાંથી છે.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

સેને ચલચિત્ર ગોડમધર (૧૯૯૯) થી શરૂઆત કરી હતી, જે સફળ રહી હતી.

પુરસ્કારો[ફેરફાર કરો]

  • ૨૦૦૬: બંગાળ ચલચિત્ર પત્રકાર સંઘ - સૌથી હોનહાર અભિનેત્રી પુરસ્કાર: નિશી જાપાન માટે [૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Telegraph Kolkata, t2, Page 2". મૂળ માંથી 15 दिसंबर 2012 પર સંગ્રહિત. મેળવેલ 25 जून 2013. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Buyers, Christopher. "The Manikya Dynasty: Genealogy". Royal Ark India. મૂળ માંથી 13 जनवरी 2016 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-31. Check date values in: |archive-date= (મદદ)
  3. "69th & 70th Annual Hero Honda BFJA Awards 2007". www.bfjaawards.com. મૂળ માંથી 8 जनवरी 2010 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-24. Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]