રાજકોટ હવાઈમથક

વિકિપીડિયામાંથી
રાજકોટ હવાઈ મથક
પ્રસ્થાન
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
સંચાલકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
વિસ્તારરાજકોટ
સ્થાનરાજકોટ, ગુજરાત, ભારત
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧૩૪ m / ૪૪૧ ft
અક્ષાંશ-રેખાંશ22°18′33″N 070°46′46″E / 22.30917°N 70.77944°E / 22.30917; 70.77944
નકશો
RAJ is located in ગુજરાત
RAJ
RAJ
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
મીટર ફીટ
૦૫/૨૩ ૧,૮૪૬ ૬,૦૫૬ ડામર
આંકડાઓ (એપ્રિલ ૨૦૧૪ - માર્ચ ૨૦૧૫)
મુસાફરો351343
વિમાન અવરજવર3334
માલવાહક ટન-ભાર134

રાજકોટ હવાઈ મથક (IATA: RAJICAO: VARK) એ રાજકોટ, ગુજરાત, ભારત ખાતે આવેલું એક જાહેર હવાઈ મથક છે.

હવાઈ સેવાઓ અને ગંતવ્યસ્થાનો[ફેરફાર કરો]

AirlinesDestinations
એર ઇન્ડિયા મુંબઈ, દિલ્હી
વેંચ્યુરા એરકનેક્ટ સુરત

સંદર્ભ[ફેરફાર કરો]