રાજભવન, ગાંધીનગર
Appearance
રાજભવન, ગાંધીનગર | |
---|---|
સામાન્ય માહિતી | |
અક્ષાંશ-રેખાંશ | 23°13′25″N 72°40′31″E / 23.223580°N 72.675231°E |
માલિક | ગુજરાત સરકાર |
સંદર્ભો | |
અધિકૃત વેબસાઈટ |
રાજભવન એ ગુજરાત રાજ્યના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન છે. આ ભવન ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેર ખાતે આવેલું છે. ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત છે
યત્કિંચિત એ રાજભવનનું પોતાનું સામાયિક (મેગેઝિન) છે.