લખાણ પર જાઓ

રાધા રમણ મંદિર

વિકિપીડિયામાંથી
રાધા રમણ મંદિર
વૃંદાવન ખાતે રાધા રમણ મંદિરનું પ્રવેશદ્વાર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોમથુરા
સ્થાન
સ્થાનવૃંદાવન
રાજ્યઉત્તર પ્રદેશ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ29°41′42.93″N 77°40′50.29″E / 29.6952583°N 77.6806361°E / 29.6952583; 77.6806361Coordinates: 29°41′42.93″N 77°40′50.29″E / 29.6952583°N 77.6806361°E / 29.6952583; 77.6806361
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારરાજસ્થાની સ્થાપ્ત્ય
નિર્માણકારગોપાલ ભટ્ટ ગોસ્વામી
ઊંચાઈ169.77 m (557 ft)
વેબસાઈટ
www.radharamanmandir.com

રાધા રમણ મંદિર ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના વૃંદાવનમાં ખાતે આવેલ એક વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ચૈતન્ય મહાપ્રભુ દ્વારા મોકલવામાં આવેલ છ ષણ્ગોસ્વામીઓ પૈકીના એક દ્વારા કરવામાં આવી હતી.