રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય, નવી દિલ્હી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નેચરલ હિસ્ટરી ઓફ નેશનલ મ્યુઝિયમ, દિલ્હી.

રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય નવી દિલ્હી ખાતે બારાખંભા માર્ગ પર આવેલ છે. તેની સ્થાપના ૫ જૂન, ૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ કુદરતી ઇતિહાસ પર કેન્દ્રિત છે.[૧] આ સંગ્રહાલય ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અને વન મંત્રાલયના વહીવટ હેઠળ કાર્યરત છે. ૨૬ એપ્રિલ, ૨૦૧૬ના રોજ આ મ્યુઝિયમના મકાનમાં આગ લાગવાને કારણે બધો જ સંગ્રહ નાશ થઈ ગયો હતો.[૨][૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://nmnh.nic.in/aboutus.htm
  2. "दिल्ली : आग से तबाह हुआ नेचुरल हिस्ट्री म्यूजियम, प्रकृति का इतिहास हुआ खाक". एनडीटीवी इंडिया. ૨૮ એપ્રિલ ૨૦૧૬. Retrieved ૨૮ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "Fire destroys Delhi's National Museum of Natural History". द इंडियन एक्सप्रेस (અંગ્રેજી માં). નવી દિલ્હી. Express News Service. ૨૬ એપ્રિલ ૨૦૧૬. Retrieved ૨૮ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]