ભારતીય રિઝર્વ બેંક
Appearance
(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થી અહીં વાળેલું)
ભારતીય રિઝર્વ બેંક | |||||
| |||||
Headquarters | મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત | ||||
---|---|---|---|---|---|
Coordinates | 18°55′58″N 72°50′13″E / 18.93278°N 72.83694°ECoordinates: 18°55′58″N 72°50′13″E / 18.93278°N 72.83694°E | ||||
સ્થાપના | ૧ એપ્રિલ ૧૯૩૫ | ||||
ગવર્નર | શક્તિકાંત દાસ | ||||
Central bank of | ભારત | ||||
ચલણી નાણું | ભારતીય રૂપિયો Symbol: | ||||
ISO 4217 Code | INR | ||||
અનામત મૂડી | $૨૮૭.૩૭ અબજ(૨૦૦૯) | ||||
Base borrowing rate | ૫.૨% | ||||
Base deposit rate | ૯.૫% | ||||
[[]] | rbi.org.in | ||||
રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે |
ભારતીય રિઝર્વ બેંક અથવા ટુંકમાં આર.બી.આઇ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે રૂપિયાની અને $ ૨૮૭.૩૭ (૨૦૦૯ પ્રમાણે) અબજ અરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે. આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી[૧] અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર છે, ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા.[૨].
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર Category:Reserve Bank of India વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- ભારતીય રિઝર્વ બેંકનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૯ ના રોજ વેબેક મશિન
- ભારતીય રિઝર્વ બેંક ઓમ્બડ્સમેન (દંડક???) (Ombudsman)નું જાળ સ્થળ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "58G" (PDF). મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૦.
- ↑ "શક્તિકાંત દાસ છે રિઝર્વ બેન્કના નવા ગવર્નર; એમણે નોટબંધી કાયદો લાગુ કર્યો હતો". સમાચાર. ચિત્રલેખા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૮. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |