રોહતક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રોહતક (હિંદી ભાષા: रोहतक), (પંજાબી ભાષા: ਰਹਤਕ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા રોહતક જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. રોહતક જિલ્લાનું વહીવટી મુખ્ય મથક રોહતક નગરમાં આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]