લખાણ પર જાઓ

રોહિણી હટ્ટંગડી

વિકિપીડિયામાંથી
રોહિણી હટ્ટંગડી
જન્મની વિગત૧૧ એપ્રિલ ૧૯૫૫
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૧૯૭૫-હાલ
જીવનસાથીજયદેવ હટ્ટંગડી
સંતાનો

રોહિણી હટ્ટંગડી એ એક ભારતીય અભિનેત્રી છે. તેઓ ગુજરાતી, મરાઠી, હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમા અને ગુજરાતી, મરાઠી ધારાવાહિક અને રંગમંચમાં તેમના કામ માટે જાણીતા છે. તેણીએ બે ફિલ્મફેર પુરસ્કાર, એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ગાંધી (૧૯૮૨) ફિલ્મમાં કસ્તુરબા ગાંધી તરીકેના અભિનય માટે સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો બાફ્ટા એવોર્ડ જીતનારા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે.

ચલચિત્રો

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૧૮ ઓક્સિજન [] મમ્મી ગુજરાતી

ધારાવાહિક

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૧૯૯૭-૯૯ થોડા હૈ થોડે કી જરૂરત હૈ હિન્દી
૧૯૯૮ મહાયજ્ઞ વિમલા હિન્દી
૧૯૯૯ મુસ્કાન રાહુલ ની મમ્મી હિન્દી
૨૦૦૧-૧૩ ચાર દિવસ સાસુચે આશાલતા મરાઠી
૨૦૦૭-૦૯ ઘર કી લક્ષ્મી બેટીયા ગાયત્રી હિન્દી
૨૦૧૧ માયકે સે બંધી ડોર લતા હિન્દી
૨૦૧૨ છલ-શેહ ઔર માત હિન્દી
૨૦૧૩-૧૬ હોણાર સૂન મી હ્યા ઘરચી ભાગીરથી મરાઠી
૨૦૧૭-૧૮ તુઝા માઝા બ્રેક અપ આજી મરાઠી
૨૦૨૦-૨૧ ડોક્ટર ડોન સ્નેહલતા મરાઠી
૨૦૨૦-૨૧ સુખી માણસાચા સદરા હંસા મરાઠી
૨૦૨૧ મોટી બાની નાની વહુ કાકી બા ગુજરાતી
શીર્ષક ભાષા નોંધ
નોકરાણી ગુજરાતી
મમ્મી મારી માઇન્ડ બ્લોઇંગ ગુજરાતી
બા હું તને ક્યાં રાખું ગુજરાતી
અક્કલ ધાવતે ઘોડ્યાપુઢે મરાઠી
અંધે કા હાથી હિન્દી
અમે જીવીયે બેફામ ગુજરાતી
અસા મી કાય ગુન્હા કેલા મરાઠી બાળનાટક
આપણ ક્લબાત ભેટલો હોતો મરાઠી
ઉદ્ધ્વસ્ત ધર્મશાલા હિન્દી
ૠતુગંધ મરાઠી
એકચ પ્યાલા મરાઠી
કથા કુણાચી વ્યથા કુણાચી મરાઠી
કધીતરી કુઠેતરી મરાઠી
કાસ્તુરીમૃગ મરાઠી
કળી એકદા ફુલલી હોતી મરાઠી
ઓળખાણ ગુજરાતી

શ્રેણી

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૨૧ ષડયંત્ર વાસંતી ડોસા ગુજરાતી

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Oxygen Movie Review-The Times Of India". The Times Of India. મેળવેલ 2018-05-11.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]