મોટી બાની નાની વહુ
Appearance
મોટી બાની નાની વહુ | |
---|---|
પ્રકાર | ડ્રામા |
દિગ્દર્શક | ચંદર બહલ |
ભાષા | ગુજરાતી |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | સુહાસ જહાગીરદાસ |
Editor(s) | અલ્પેશ બારોટ |
સ્થળ | અમદાવાદ |
પ્રસારણ | |
મૂળ ચેનલ | કલર્સ ગુજરાતી |
મોટી બાની નાની વહુ એ એક ગુજરાતી ભાષાની ધારાવાહિક છે. આ ધારાવાહિકમાં મુખ્ય કલાકાર તરીકે વૈશાખી શાહ, પ્રશાંત સાવલિયા, રોહિણી હટ્ટંગડી, ફિરોઝ ઇરાની અને પિંકી પરીખ છે. આ ધારાવાહિકનું નિર્માણ દેવસ્વ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ધારાવાહિક મરાઠી ટેલિવિઝન શો ઘાડગે & સૂનની રિમેક છે.
વાર્તા
[ફેરફાર કરો]ઝવેરી કુટુંબ તેમના ઘરની નાની વહુ સ્વરાનાં સ્વાગત માટે તૈયાર છે. મન સ્વરા સાથે લગ્ન કરી રહ્યો છે, કારણકે તે તેના કુટુંબના ગુણોનું સન્માન જાળવે છે. પણ મન મોહિનીને પ્રેમ કરે છે. લગ્ન પછી સ્વરા તેના પતિ સાથે મિત્રતા વિકસાવવાનું શરૂ કરે છે અને બીજી બાજુ તેણી ઝવેરી કુટુંબમાં યોગ્ય પુત્રવધુ સાબિત થવાના પ્રયત્નો કરતી રહે છે. ઝવેરી કુટુંબમાં સ્વરાના આધુનિક વિચારો સામે મોટી બાના પરંપરાગત વિચારો ટકરાય છે.
કલાકાર
[ફેરફાર કરો]કલાકાર | પાત્ર |
---|---|
વૈશાખી શાહ | સ્વરા ઝવેરી |
પ્રશાંત સાવલિયા | મન ઝવેરી |
રોહિણી હટ્ટંગડી | કાકી બા |
ફિરોઝ ઇરાની | ત્રિભુવનદાસ ઝવેરી |
પિંકી પરીખ | કુંદન ઝવેરી |
ભૂમિકા પટેલ | લજ્જા ઝવેરી |
કોમલ પંચાલ | મીરા ઝવેરી |
દીર્ઘ જોષી | પંકજ (મન નો મિત્ર) |
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કલર્સ ગુજરાતી સંગ્રહિત ૨૦૧૯-૦૨-૨૨ ના રોજ વેબેક મશિન