કલર્સ ગુજરાતી

વિકિપીડિયામાંથી
કલર્સ ગુજરાતી
પ્રકારટીવી ચેનલ
દેશભારત
શરૂઆતની તારીખ૨૦ એપ્રિલ ૨૦૧૫
સૂત્રદિલ થી ગુજરાતી
મુખ્યાલયઅમદાવાદ
માલિકવાયાકોમ ૧૮
ચિત્ર ફોર્મેટ576i SDTV
ભાષાગુજરાતી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ


કલર્સ ગુજરાતી જે પહેલા ઇ ટીવી ગુજરાતી તરીકે ઓળખાતી હતી, ભારતીય ટેલિવિઝન ચેનલ છે, જે ગુજરાતી ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે. તેની શરુઆત અને પ્રસારણ હૈદરાબાદના રામોજી રાવ દ્વારા કરાયું હતું અને હાલમાં તેની માલિકી નેટવર્ક ૧૮ના વાયાકોમ ૧૮ જોડે છે. ૨૦ એપ્રિલ ૨૦૧૫થી આ ચેનલને કલર્સ ગુજરાતી તરીકે રજૂ કરવામાં આવી હતી.[૧]

કલર્સ ગુજરાતી ચેનલે ગુજરાતી કાર્યક્રમો અને ચલચિત્રો માટેના ગુજરાતી એન્ટરટેઇન એવોર્ડ ફોર એક્સલન્સ ની શરૂઆત કરી હતી.

ધારાવાહિક[ફેરફાર કરો]

તારીખ ધારાવાહિક નું નામ
૨૫ ઓકટોબર ૨૦૦૪ રસોઈ શો
૨૪ ઓગષ્ટ ૨૦૨૦ રાશિ રિક્ષાવાળી
૮ માર્ચ ૨૦૨૧ ભક્ત ગોરા કુંભાર
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ બોલો કેટલા ટકા
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ મારૂં મન મોહી ગયું
૧૫ નવેમ્બર ૨૦૨૧ મોટી બાની નાની વહુ
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ સોરઠની મિસિસ સિંઘમ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jambhekar, Shruti (૧૭ એપ્રિલ ૨૦૧૫). "ETV Gujarati will be now Colors Gujarati from April 20". The Times of India. મેળવેલ ૭ જૂન ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]