ડીડી ગિરનાર
દેખાવ
પ્રકાર | ટીવી ચેનલ |
---|---|
દેશ | ભારત |
મુખ્યાલય | અમદાવાદ, ગુજરાત, ભારત |
પ્રસારણ વિસ્તાર | ભારત |
માલિક | પ્રસાર ભારતી (ભારત સરકાર) |
શરૂ તારીખ | ૨/૧૦/૧૯૮૭ |
ભૂતપૂર્વ નામ | દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ |
ભાષા | ગુજરાતી |
વેબસાઇટ | http://www.ddgirnar.com |
ડીડી ગિરનાર અથવા ડીડી ગુજરાતી એ દૂરદર્શનની ગુજરાતી ચેનલ છે. ડીડી ગિરનાર પહેલા ડીડી ૧૧ તથા ડીડી ગુજરાતી તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં જ ડીડી ગિરનારે તેનાં ૨૫ વર્ષ પુરા કર્યા છે.
કેન્દ્રો
[ફેરફાર કરો]ગુજરાતમાં દૂરર્શનનાં બે કેન્દ્રો આવેલાં છે:
કાર્યક્રમો
[ફેરફાર કરો]- સમાચાર
- એક ડાળનાં પંખી
- શ્યામલી
- હેલ્લો ડોક્ટર
- હેલ્લો ડીડી
- એક મિનિટ
- કૃષી દર્શન
- ફિલ્મી સરગમ
- રસોઇની રંગત
વેબસાઇટ
[ફેરફાર કરો]- http://www.ddgirnar.com સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૩ ના રોજ વેબેક મશિન