લખાણ પર જાઓ

રસોઈ શો

વિકિપીડિયામાંથી
રસોઈ શો
સર્જકઆંચલ શાહ
લેખક
  • મિત્તલ શાહ
  • દિપીકા ખુમાણ
દિગ્દર્શકકિરણ સુથાર
મુળ દેશભારત
ભાષાગુજરાતી
એપિસોડની સંખ્યા૫૫૦૦ (૫ જૂન ૨૦૨૧)
નિર્માણ
નિર્માતા(ઓ)સુહાસ જહાંગીરદાર
Editor(s)
  • આર. પટેલ
  • જયેશ પંચોલી
સ્થળ
Cinematographyમુકેશ શર્મા
Distributorકલર્સ ગુજરાતી
પ્રસારણ
મૂળ ચેનલકલર્સ ગુજરાતી
૨૫ ઓકટોબર ૨૦૦૪

રસોઈ શો[] એ કલર્સ ગુજરાતી ચેનલ પર રજુ થતો રસોઈ રાંધવાની પદ્ધતિ શીખવાડતો કાર્યક્રમ છે. ૨ ફેબ્રુઆરી ૨૦૦૫થી સળંગ ચાલ્યો આવતો આ કાર્યક્રમ વિશ્વના સૌથી લાંબા ચાલેલા પાકકલાના કાર્યક્રમો પૈકીનો એક છે. તેનું સંચાલન લીપી ઓઝા કરે છે.

બંધારણ

[ફેરફાર કરો]

આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી કોઈ વ્યક્તિને બોલાવી તેના દ્વારા નવતર વાનગીઓ બનાવડાવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Rasoi Show': Information at whatsonindia' સંગ્રહિત ૨૦૧૩-૧૨-૧૬ ના રોજ વેબેક મશિન Whatsonindia.com/smart.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]