લજામણી
Appearance
લજામણી | |
---|---|
મિમ્બોસા પુડિકા ફૂલ અને પાંદડાઓ સાથે | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Caesalpinioideae[૧] |
(unranked): | Mimosoid clade[૧] |
Genus: | 'Mimosa' |
Species: | ''M. pudica'' |
દ્વિનામી નામ | |
Mimosa pudica Carl Linnaeus[૨]
|
લજામણી (અંગ્રેજી: Mimosa pudica) એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.
લજામણી (રિસામણી) દ્વિદરી વર્ગમાં આવેલા ફેબીસી કુળના માઈમોઝોઈડી ઉપકુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa Pudica Linn. છે. આ છોડ 50 સેમી થી 90 સેમી ઊંચી થાય છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મુલનિવાસી વનસ્પતિ છે અને ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશમાં લગભગ બધે જ તેનું પ્રાકૃતિકરણ છે. તેનાં પાંદડા ગુલાબી રંગના, ગોળાકાર કક્ષિય મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આબોહવા હૂંફાળી અને ભેજયુક્ત હોય તેવી પડતર જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગે છે.[૩]
-
લજામણીનો છોડ
-
થિસ્સુર, કેરળ, ભારતમાં લજામણીનું ફૂલ
-
ફૂલ
-
અંદરની બાજુએ વળી જતા લજામણીના પાન
-
બીજ
-
પુખ્ત લજામણી બીજના ગોળા સાથે
-
લજામણીનો છોડ કાંટાવાળી ડાળીઓ ધરાવે છે
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ The Legume Phylogeny Working Group (LPWG). (2017). "A new subfamily classification of the Leguminosae based on a taxonomically comprehensive phylogeny". Taxon. 66 (1): 44–77. doi:10.12705/661.3.
- ↑ "Mimosa pudica", Germplasm Resources Information Network (GRIN) (Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA)), https://npgsweb.ars-grin.gov/gringlobal/taxonomydetail.aspx?id=24405, retrieved 2008-03-27
- ↑ મ. ઝ. શાહ; ભાલચંદ્ર હાથી; બળદેવભાઈ પટેલ (2004). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 18. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૯૦-૪૯૧.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Mimosa pudica સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |