લારા દત્તા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


લારા દત્તા (એપ્રિલ ૧૬,૧૯૭૮), ભારતીય અભિનેત્રી છે.જેમણે સને ૨૦૦૦ માં "જગત સુંદરી" (Miss Universe)નો ખિતાબ મેળવેલ.

જીવન[ફેરફાર કરો]

લારા દત્તાનો જન્મ ગાઝીયાબાદ,ઉત્તર પ્રદેશ,ભારતમાં,એપ્રિલ ૧૬,૧૯૭૮નાં રોજ થયેલો. તેમનાં પિતા વિંગ કમાન્ડર (નિવૃત) એલ.કે.દત્તા અને માતા જેનિફર દત્તા છે. તેમને બે મોટી બહેનો છે,જેમાની એક ભારતીય વાયુ દળમાં સેવા આપે છે. એક નાની બહેન પણ છે. દત્તા કુટુંબ ૧૯૮૧માં બેંગલોર આવ્યું જ્યાં તેણીએ 'સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લસ હાઇસ્કુલ'માં પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું.તેણીએ મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધી મેળવી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]