લિટન દાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લિટન દાસ
Liton Das (3) (cropped).jpg
લિટન દાસ (૨૦૧૮)
અંગત માહિતી
પુરું નામલિટન કુમાર દાસ
જન્મઓક્ટોબર ૧૩, ૧૯૯૪
દિનાજપુર, બાંગ્લાદેશ
ઉંચાઇ5 ft 9 in (1.75 m)
બેટિંગ શૈલીજમણેરી
ભાગઓપનિંગ બૅટ્સમેન, વિકેટ કીપર
સંબંધોદાસ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૨૦૧૨-અત્યાર સુધીનોર્થ ઝોન બાંગ્લાદેશ
૨૦૧૨ઢાકા ગ્લેડિયેટર્સ
૨૦૧૧-અત્યાર સુધીરંગપુર ડિવિઝન
૨૦૧૬-અત્યાર સુધીકોમિલ્લા વિક્ટોરિયન્સ
૨૦૧૫-અત્યાર સુધીબાંગ્લાદેશ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એદિઆં પ્રથમ શ્રેણી લિસ્ટ એ
મેચ ૩૯ ૬૦
નોંધાવેલા રન ૩૪૫ ૧૨૪ ૩,૦૭૦ ૨,૦૭૫
બેટિંગ સરેરાશ ૨૭.૪૩ ૧૫.૫૦ ૪૯.૫૧ ૩૭ ૭૨
૧૦૦/૫૦ ૦/૩ ૦/૦ ૯/૧૫ ૩/૧૧
ઉચ્ચ સ્કોર ૯૪ ૩૬ ૨૧૯ ૧૩૯
કેચ/સ્ટમ્પિંગ ૫/૨ ૮/૦ ૫૮/૫ ૫૧/૨૪
Source: ESPNCricinfo, સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૮

લિટન કુમાર દાસ (બંગાળી: লিটন দাস) એક બાંગ્લાદેશી ક્રિકેટર છે.[૧] તે જમણેરી ઓપનિંગ બૅટ્સમેન અને વિકેટ-કીપર છે.

કારકિર્દી[ફેરફાર કરો]

૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ભારત વિરુદ્ધ એશિયા કપ ૨૦૧૮ની નિર્ણાયક મેચમાં લિટન દાસે તેની પ્રથમ સદી નોંધાવી હતી અને ૧૨૧ રન ૧૧૭ દડામાં નોંધાવ્યા હતા. બાંગ્લાદેશની હાર થઇ હોવા છતાં તેને 'મેન ઓફ ધ મેચ' પુરસ્કાર એનાયત થયો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Das — the new age Bangladesh cricketer".
  2. "Asia Cup 2018 final: Liton Das slams maiden ODI hundred". The Indian Express. Retrieved 28 September 2018. Check date values in: |accessdate= (મદદ)


Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.