૨૦૧૮ એશિયા કપ
Appearance
Dates | ૧૫–૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ |
---|---|
Administrator(s) | એશિયન ક્રિકેટ પરિષદ |
Cricket format | એક દિવસીય આંતરાષ્ટ્રિય |
Tournament format(s) | રાઉન્ડ-રોબિન અને નોકઆઉટ |
Host(s) | સંયુક્ત આરબ અમિરાત |
Champions | ભારત (૭th title) |
Runners-up | બાંગ્લાદેશ |
Participants | ૬ |
Matches played | ૧૩ |
Player of the series | શિખર ધવન |
Most runs | શિખર ધવન (૩૪૨) |
Most wickets | રશિદ ખાન (૧૦) મુસ્તફિઝુર રહમાન (૧૦) કુલદીપ યાદવ (૧૦) |
૨૦૧૮ એશિયા કપ[૧] એ એક દિવસીય આંતરાષ્ટ્રિય ક્રિકેટ પ્રતિયોગીતા છે જેનું આયોજન સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું છે.[૨] એશિયા કપનું આ ૧૪મું સંસ્કરણ છે. સંયુક્ત આરબ અમિરાતમાં આ ૩જી વખત એશિયા કપનું આયોજન થયું છે, આ પહેલા વર્ષ ૧૯૮૪ અને ૧૯૯૫માં એશિયા કપ ક્રિકેટનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું હતું. ૨૦૧૬ એશિયા કપ પ્રતિયોગીતામાં ભારત વિજેતા થયું હતું.[૩]
એશિયન ક્રિકેટ પરિષદના પાંચ પૂર્ણ સભ્યો આ પ્રતિયોગીતામાં ભાગ લેશે : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રી લંકા. જેમની સાથે હોંગ કોંગ જોડાશે, કે જે એશિયા કપ ક્વોલિફાયરનું વિજેતા છે.[૪][૫][૬]
ટીમો
[ફેરફાર કરો]ગ્રુપ
[ફેરફાર કરો]ગ્રુપ એ | ગ્રુપ બી |
---|---|
ભારત | અફઘાનિસ્તાન |
પાકિસ્તાન | બાંગ્લાદેશ |
હોંગ કોંગ | શ્રી લંકા |
ક્રિકેટરોની યાદી
[ફેરફાર કરો]અફઘાનિસ્તાન[૭] | બાંગ્લાદેશ[૮] | હોંગકોંગ[૯] | ભારત[૧૦] | પાકિસ્તાન[૧૧] | શ્રી લંકા[૧૨] |
---|---|---|---|---|---|
|
|
|
|
|
|
સ્થાનો
[ફેરફાર કરો]સંયુક્ત આરબ અમિરાત | |
---|---|
દુબઈ | અબુ ધાબી |
દુબઈ આંતરાષ્ટ્રિય ક્રિકેટ સ્ટેડિયમ | શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ |
કોર્ડિનેટ્સ: 25°2′48″N 55°13′8″E / 25.04667°N 55.21889°E | કોર્ડિનેટ્સ: 24°23′47″N 54°32′26″E / 24.39639°N 54.54056°E |
ક્ષમતા: ૨૫,૦૦૦ | ક્ષમતા: ૨૦,૦૦૦ |
મેચ: ૮ | મેચ: ૫ |
અંક કોષ્ટક
[ફેરફાર કરો]ગ્રુપ એ
[ફેરફાર કરો]ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | અંક | રનરેટ |
---|---|---|---|---|---|---|
પાકિસ્તાન | ૧ | ૧ | ૦ | ૦ | ૦ | +૨.૭૫૦ |
ભારત | ૦ | ૦ | ૦ | ૦ | ૦ | +૦.૦૦૦ |
હોંગકોંગ | ૧ | ૦ | ૧ | ૦ | ૦ | -૨.૭૫૦ |
ગ્રુપ બી
[ફેરફાર કરો]ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | અંક | રનરેટ |
---|---|---|---|---|---|---|
બાંગ્લાદેશ | ૧ | ૧ | ૦ | ૦ | ૨ | +૨.૭૪૦ |
અફઘાનિસ્તાન | ૧ | ૧ | ૦ | ૦ | ૨ | +૧.૮૨૦ |
શ્રી લંકા | ૨ | ૦ | ૨ | ૦ | ૦ | -૨.૨૮૦ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Unimoni to title sponsor UAE's Asia Cup". SportBusiness Group (અંગ્રેજીમાં). 15 August 2018. મેળવેલ 27 August 2018.
- ↑ "2018 Asia Cup moved from India to UAE". ESPN Cricinfo. મેળવેલ 10 April 2018.
- ↑ "India to host Asia Cup 2018 in UAE". International Cricket Council. મેળવેલ 10 April 2018.
- ↑ "Hong Kong hold their nerve to clinch Asia Cup berth". International Cricket Council. મેળવેલ 6 September 2018.
- ↑ "Norman Vanua, Charles Amini help PNG defend 200". ESPN Cricinfo. મેળવેલ 9 September 2018.
- ↑ "ICC awards Asia Cup ODI status". International Cricket Council. મેળવેલ 9 September 2018.
- ↑ "Afghanistan pick four spinners for Asia Cup". ESPN Cricinfo. મેળવેલ 2 September 2018.
- ↑ "Mohammad Mithun, Ariful Haque in Bangladesh squad for Asia Cup 2018". International Cricket Council. મેળવેલ 30 August 2018.
- ↑ "Anshuman Rath to lead Hong Kong into the 2018 Unimoni Asia Cup". Hong Kong Cricket. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 September 2018.
- ↑ "India rest Virat Kohli for Asia Cup, Rohit Sharma to lead; uncapped Khaleel Ahmed called up". ESPN Cricinfo. મેળવેલ 1 September 2018.
- ↑ "Shaheen Afridi included in Pakistan squad for Asia Cup 2018". International Cricket Council. મેળવેલ 4 September 2018.
- ↑ "Lasith Malinga recalled for Asia Cup". ESPN Cricinfo. મેળવેલ 1 September 2018.