હાર્દિક પંડ્યા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાર્દિક પંડ્યા
Hardik Pandya (cropped).jpg
જન્મ૧૧ ઓક્ટોબર ૧૯૯૩ Edit this on Wikidata
કુટુંબKrunal Pandya Edit this on Wikidata

હાર્દિક હિમાંશુ પંડ્યા (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.

પારિવારિક જીવન[ફેરફાર કરો]

પંડ્યાનો જન્મ સુરત, ગુજરાત ખાતે થયો હતો.[૧]તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પંડ્યા (ક્રિકેટર) એમના મોટા ભાઇ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Players and Officials – Hardik Pandya". Cricinfo.