લખાણ પર જાઓ

ગુજરાત ટાઇટન્સ

વિકિપીડિયામાંથી
ગુજરાત ટાઇટન્સ
Leagueઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ)
Personnel
કૅપ્ટનશુભમન ગિલ
કૉચઆશિષ નેહરા
માલિકસી.વી.સી કેપિટલ પાર્ટનર્સ
Team information
શહેરઅમદાવાદ, ગુજરાત, ભારત
ગૃહ મેદાનનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્ષમતા૧,૩૨,૦૦૦

ગુજરાત ટાઇટન્સઅમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરા કરશે.[]

ફ્રેન્ચાઇઝ ઇતિહાસ

[ફેરફાર કરો]

ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા.

આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા.

ગૃહ મેદાન

[ફેરફાર કરો]

ટીમનું ગૃહ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહશે. જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક

[ફેરફાર કરો]
વર્ષ કીટ ના ઉત્પાદક શર્ટ ના સ્પોન્સર (આગળ) શર્ટ ના સ્પોન્સર (પાછળ) છાતી બ્રાન્ડિંગ
૨૦૨૨ ઈ.એમ આથેર બી.કે.ટી કેપ્રી લોન્સ

વર્તમાન ટુકડી

[ફેરફાર કરો]
  • આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો માં સુચીબદ્ધ છે.
નં. નામ નાગરીકતા જન્મ તારીખ બેટીંગ શૈલી દડાની શૈલી સહી કરેલ વર્ષ મળેલ રૂપીયા નોંધ
બેટ્સમેન
શુભમન ગીલભારત૮ સપ્ટેમ્બર ૧૯૯૯ (ઉંમર ૨૬)જમણેરીજમણેરી (ઑફ-બ્રેક)૨૦૨૨૮ crore (US$૧�૦ million)
જેસન રોયઇંગ્લેન્ડ૨૧ જુલાઈ ૧૯૯૦ (ઉંમર ૩૫)જમણેરીજમણેરી (મધ્યમ)૨૦૨૨૨ crore (US$૨,૬૦,૦૦૦)ઓવરસીઝ
અભિનવ સદ્રંગાણીભારત૧૬ સપ્ટેમ્બર ૧૯૯૪ (ઉંમર ૩૧)જમણેરીજમણેરી (લૅગ બ્રેક)૨૦૨૨૨.૬ crore (US$૩,૪૦,૦૦૦)
ડેવિડ મિલરદક્ષિણ આફ્રિકા૧૦ જૂન ૧૯૮૯ (ઉંમર ૩૬)ડાબેરીજમણેરી (ક્લોઝ બ્રેક)૨૦૨૨૩ crore (US$૩,૯૦,૦૦૦)ઓવરસીઝ
સાંઈ સુદર્શનભારત૧૫ ઓક્ટોબર ૨૦૦૧ (ઉંમર ૨૪)ડાબેરી૨૦૨૨૨૦ lakh (US$૨૬,૦૦૦)
ઓલ-રાઉન્ડરો
રાહુલ તેવટિયાભારત૨૦ મે ૧૯૯૩ (ઉંમર ૩૨)જમણેરીજમણા હાથ (લૅગ બ્રેક)૨૦૨૨૯ crore (US$૧.૨ million)
વિજય શંકરભારત૨૬ જાન્યુઆરી ૧૯૯૧ (ઉંમર ૩૪)જમણેરીજમણેરી (મધ્યમ)૨૦૨૨૧.૪૦ crore (US$૧,૮૦,૦૦૦)
જયંત યાદવભારત૨૦ જાન્યુઆરી ૧૯૯૦ (ઉંમર ૩૫)જમણેરીજમણેરી (ઑફ બ્રેક)૨૦૨૨૧.૭૦ crore (US$૨,૨૦,૦૦૦)
ગુરકીરત સિંહભારત૨૯ જૂન ૧૯૯૦ (ઉંમર ૩૫)જમણેરીજમણેરી (ઑફ બ્રેક)૨૦૨૨૫૦ lakh (US$૬૬,૦૦૦)
ડોમિનિક ડ્રેક્સCricket West Indies૬ ફેબ્રુઆરી ૧૯૯૮ (ઉંમર ૨૭)ડાબેરીડાબો હાથ (મધ્યમ-ઝડપી)૨૦૨૨૧.૧૦ crore (US$૧,૪૦,૦૦૦)ઓવરસીઝ
દર્શન નલકાંડેભારત૪ ઓક્ટોબર ૧૯૯૮ (ઉંમર ૨૭)જમણેરીજમણેરી (ઝડપી-મધ્યમ)૨૦૨૨૨૦ lakh (US$૨૬,૦૦૦)
વિકેટ-કીપરો
વૃદ્ધિમાન સાહાભારત૨૪ ઓક્ટોબર ૧૯૮૪ (ઉંમર ૪૧)જમણેરી૨૦૨૨૧ crore (US$૧,૩૦,૦૦૦)
મેથ્યુ વેડઑસ્ટ્રેલિયા૨૬ ડિસેમ્બર ૧૯૮૭ (ઉંમર ૩૭)ડાબેરી૨૦૨૨૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦)ઓવરસીઝ
સ્પિન-દડાબાઝો
રાશિદ ખાનઅફઘાનિસ્તાન૨૦ સપ્ટેમ્બર ૧૯૯૮ (ઉંમર ૨૭)જમણેરીજમણેરી (લૅગ બ્રેક)૨૦૨૨૧૫ crore (US$૨�૦ million)
નૂર એહમદઅફઘાનિસ્તાન૩ જાન્યુઆરી ૨૦૦૫ (ઉંમર ૨૦)જમણેરીડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન)૨૦૨૨૩૦ lakh (US$૩૯,૦૦૦)ઓવરસીઝ
રવિ શ્રીનિવાસન સાંઈ કિશોરભારત૬ નવેમ્બર ૧૯૯૬ (ઉંમર ૨૮)ડાબેરીધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત)૨૦૨૨૩ crore (US$૩,૯૦,૦૦૦)
પેસ-દડાબાઝો
મોહમ્મદ શમીભારત૩ સપ્ટેમ્બર ૧૯૯૦ (ઉંમર ૩૫)જમણેરીજમણેરી (ઝડપી)૨૦૨૨૬.૨૫ crore (US$૮,૨૦,૦૦૦)
લોકી ફર્ગ્યુસનન્યૂઝીલેન્ડ૧૩ જુલાઈ ૧૯૯૧ (ઉંમર ૩૪)જમણેરીજમણેરી (ઝડપી)૨૦૨૨૧૦ crore (US$૧.૩ million)ઓવરસીઝ
અલ્ઝારી જોસેફCricket West Indies૨૦ નવેમ્બર ૧૯૯૬ (ઉંમર ૨૮)જમણેરીજમણેરી (ઝડપી-મધ્યમ)૨૦૨૨૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦)ઓવરસીઝ
યશ દયાલભારત૧૩ ડિસેમ્બર ૧૯૯૭ (ઉંમર ૨૭)ડાબેરીડાબો હાથ (ઝડપી)૨૦૨૨૩.૨ crore (US$૪,૨૦,૦૦૦)
વરૂણ એરોનભારત૨૯ ઓક્ટોબર ૧૯૮૯ (ઉંમર ૩૬)જમણેરીજમણેરી (ઝડપી)૨૦૨૨૩ crore (US$૩,૯૦,૦૦૦)
પ્રદીપ સાંગવાનભારત૫ નવેમ્બર ૧૯૯૦ (ઉંમર ૩૫)જમણેરીડાબો હાથ (ઝડપી-મધ્યમ)૨૦૨૨૨૦ lakh (US$૨૬,૦૦૦)
સ્ત્રોત:
વર્ષ લીગ ટેબલ સ્ટેન્ડિંગ ફાઇનલ સ્ટેન્ડિંગ
૨૦૨૨ ૧૦ માંથી પ્રથમ વિજેતા

વહીવટ અને સહાયક સ્ટાફ

[ફેરફાર કરો]
પદ નામ
માલિકસ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ
સી.ઇ.ઓસિદ્ધાર્થ પટેલ
ક્રિકેટ નિયામકઇંગ્લેન્ડ વિક્રમ સોલંકી
મુખ્ય કોચભારત આશિષ નેહરા
બેટીંગ કોચ અને માર્ગદર્શકદક્ષિણ આફ્રિકા ગૅરી કિર્સ્ટન
સ્પિન દડાના કોચ સ્કાઉટભારત આશિષ કપૂર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "IPL 2020:અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝી નું નામ 'ગુજરાત ટાઇટન્સ', જાણો કોને બનાવ્યા કેપ્ટન-મિડ-ડે". મિડ-ડે ગુજરાતી. મેળવેલ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]