લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન્સની યાદી

વિકિપીડિયામાંથી

લિનક્સ કમ્પ્યુટર તેમજ સ્માર્ટ ફોનમાં એન્ડ્રોઇડ (ઓપરેટિંગ સિસ્ટમ)ના રૂપે વ્યાપક પ્રમાણમાં વપરાતી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, નીચે તેના‌ કેટલાક પ્રચલિત સંસ્કરણ આપેલ છે,

  • ડેબિયન
  • ઉબુન્ટુ
  • મિંટ
  • રેડ હેટ
  • ફેડોરા
  • સેંટઑએસ
  • સાયંટિફિક લિનક્સ