લીચેસ્ટેઈનનો રાષ્ટ્રધ્વજ
દેખાવ
![]() | |
પ્રમાણમાપ | ૩:૫ |
---|---|
અપનાવ્યો | ઓક્ટોબર ૧૯૨૧ (જૂન ૨૪, ૧૯૩૭ના રોજ થોડો ફેરફાર કરાયો) |
રચના | ભૂરા અને લાલ રંગના આડા પટ્ટા અને ધ્વજદંડ તરફના ખૂણામાં સોનેરી અથવા પીળા રંગનો મુગટ |
લીચેસ્ટેઈનનો રાષ્ટ્રધ્વજ ૧૯૨૧માં અપનાવાયો હતો. ત્યારથી આજ સુધી તે સત્તાવાર ધ્વજ છે. ૧૯૩૬માં બર્લિન ખાતે યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન ધ્યાન પર આવ્યું હતું કે લીચેસ્ટેઈન અને હૈતીનો રાષ્ટ્રધ્વજ એકદમ સરખા છે. ત્યારબાદ ૧૯૩૭માં ધ્વજમાં મુગટ ઉમેરવામાં આવ્યો.
રેખાંકન
[ફેરફાર કરો]માર્ગદર્શિકા
[ફેરફાર કરો]
પ્રતિક
[ફેરફાર કરો]ધ્વજના રંગો સાંસ્કૃતિક, રાજકીય અને પ્રાદેશિક અર્થો દર્શાવે છે. ભૂરો રંગ આકાશનું, લાલ રંગ સમગ્ર દેશમાં તમામ ઘરોમાં સંધ્યાકાળે પ્રગટાવાતો અગ્નિનું સૂચક છે. મુગટ લોકોની એકતા અને તેમના રાજાનું પ્રતિનિધિત્વ કરે છે[૧] જોકે તેનો રંગ વિવાદનો વિષય છે. કેટલાક સ્રોતો તેને સોનેરી ગણે છે[૨][૩] જ્યારે કેટલાક પીળો ગણે છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Smith, Whitney (July 17, 2013). "Flag of Liechtenstein". Encyclopedia Britannica. Encyclopedia Britannica, Inc. મેળવેલ June 26, 2014.
{{cite encyclopedia}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Liechtenstein". The World Factbook. CIA. મેળવેલ June 26, 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Rainey, Venetia (July 24, 2012). "Flag bearing: a potted history". Reuters. મેળવેલ June 26, 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Kindersley, Dorling (November 3, 2008). Complete Flags of the World. Dorling Kindersley Ltd. p. 148. મેળવેલ June 26, 2014.
{{cite book}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Liechtenstein at Flags of the World
- (German) Original Law text