લોંગ ટાપુ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)
Geography | |
---|---|
Location | બંગાળનો અખાત |
Coordinates | 12°23′N 92°56′E / 12.38°N 92.93°E |
Archipelago | આંદામાન ટાપુઓ |
Adjacent bodies of water | હિંદ મહાસાગર |
Administration | |
Demographics | |
Population | ૧૦૩૨ |
Additional information | |
Time zone | |
પિનકોડ | 744203[૧] |
ટેલિફોન કોડ | 031927[૨] |
ISO કોડ | IN-AN-00[૩] |
Official website | www |
લોંગ ટાપુ પર આંદામાન ટાપુઓ પૈકીનો એક ટાપુ છે. લોંગ ટાપુ ભારતીય સંઘ પ્રદેશના આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉત્તર અને મધ્ય આંદામાન વહીવટી જિલ્લામાં આવેલ છે.[૬] આ ટાપુ પોર્ટ બ્લેર ખાતેથી ૮૦ કિમી (૫૦ માઇલ) જેટલા અંતરે ઉત્તર દિશામાં આવેલો છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ ટાપુ પૂર્વ બરાતાંગ સમૂહમાં છે અને તે પોર્ટલોબ ટાપુની પૂર્વ દિશામાં આવેલ છે.
વહીવટ
[ફેરફાર કરો]રાજકીય દૃષ્ટિએ લોંગ ટાપુ, તેના પડોશી પૂર્વ બરાતાંગ સમૂહ સહિત રંગાત તાલુકાનો ભાગ છે.[૭]
વસ્તી-વિષયક માહિતી
[ફેરફાર કરો]આ ટાપુ પર 3 ગામો આવેલ છે: લોંગ ગામ, મીડલ ગામ અને લાલાજી બૅ (કાંઠો) છે. પાર્કિન્સન બિંદુ (ટાપુનો ઉત્તરીય છેડો) ખાતે પણ પહેલાં વસાહત હતી. આ ટાપુ પર તેનું પોતાનું વીજ ઉત્પાદન એકમ (પાવર હાઉસ), હોડી બિલ્ડિંગ યાર્ડ, ઉચ્ચ માધ્યમિક શાળા, બેંક, વાયરલેસ સુવિધાઓ, હોસ્પિટલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને પોલીસ ચોકી પણ આવેલ છે.
પરિવહન
[ફેરફાર કરો]આ ટાપુ ખાતે પહોંચવા માટે દર સપ્તાહે ૪ વાર નૌકા સેવા ઉપલબ્ધ છે, જે ફોનિક્સ બે જેટી, પોર્ટ બ્લેર ખાતેથી અથવા યેરાતા જેટી, રંગત ખાતેથી ઉપડે છે.[૮]
પ્રવાસન
[ફેરફાર કરો]આ ટાપુ ખાતે માર્ગ તટ અને લાલાજી તટ[૯] એ બંને સ્થળો બીચ તરીકે લોકપ્રિય પિકનિક સ્પોટ છે. આ ટાપુ રાત્રીરોકાણ કરવા લાયક એક સારું સ્થાન છે. અહીંની હોટલનું વ્યવસ્થાપન[૧૦] મુખ્યત્વે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રવાસીઓ નજીક આવેલા લોકપ્રિય ગિટાર ટાપુની મુલાકાત પણ લઈ શકે છે.[૧૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "A&N Islands - Pincodes". ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬. મૂળ માંથી 23 March 2014 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "STD Codes of Andaman and Nicobar". allcodesindia.in. મૂળ માંથી 2019-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩.
- ↑ Registration Plate Numbers added to ISO Code
- ↑ "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Andaman. મૂળ (PDF) માંથી 2017-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-19.
- ↑ "Sailing Directions (enroute) | India and the Bay of Bengal" (PDF) (173). National Geospatial-intelligence Agency, United States Government. 2014. મૂળ (PDF) માંથી 2015-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩. Cite journal requires
|journal=
(મદદ) - ↑ "Village Code Directory: Andaman & Nicobar Islands" (PDF). Census of India. મેળવેલ ૨૦૧૧-૦૧-૧૬.
- ↑ "DEMOGRAPHIC – A&N ISLANDS" (PDF). andssw1.and.nic.in. મૂળ (PDF) માંથી 2017-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩.
- ↑ "Long Island in Andaman and Nicobar, Travel to Long Island". ૨૦૧૩-૦૫-૨૦. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-05-20. મેળવેલ 2018-08-19.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ "beach". મૂળ માંથી 2017-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-19.
- ↑ "Official Website of Andaman & Nicobar Tourism || A & N Administration || India". www.andamans.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૮-૦૮-૧૯.
- ↑ "Guitar Island, Andaman and Nicobar Islands". ૨૦૧૭-૦૮-૨૦. મૂળ સંગ્રહિત માંથી 2017-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮-૦૮-૧૯.