લખાણ પર જાઓ

વઘઈ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી


વઘઇ
ભારતીય રેલ: નેરોગેજ રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનવઘઇ, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ20°46′25″N 73°29′51″E / 20.7737°N 73.4976°E / 20.7737; 73.4976
ઊંચાઇ145 metres (476 ft)
માલિકભારત સરકાર : રેલ્વે મંત્રાલય
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનબીલીમોરા–વઘઈ નેરોગેજ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારGround
પાર્કિંગNo
સાયકલ સુવિધાઓNo
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડWGI
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણના
સ્થાન
વઘઈ રેલ્વે સ્ટેશન is located in ભારત
વઘઈ રેલ્વે સ્ટેશન
વઘઈ રેલ્વે સ્ટેશન
Location within ભારત
વઘઈ રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
વઘઈ રેલ્વે સ્ટેશન
વઘઈ રેલ્વે સ્ટેશન
વઘઈ રેલ્વે સ્ટેશન (ગુજરાત)

વઘઈ રેલ્વે સ્ટેશનગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનનો કોડ WGI છે. તે વઘઈ ગામમાં કાર્યરત છે. સ્ટેશનમાં ૧ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ પર યોગ્ય રીતે છાંયો મળે તેવી વ્યવસ્થા નથી. તેમાં પાણી અને સ્વચ્છતા સહિતની અન્ય અનેક સુવિધાઓનો અભાવ છે. એક ટ્રેન અહીંથી નીકળે છે. [] [] [] []

ટ્રેનો

[ફેરફાર કરો]

નીચેની ટ્રેનો વઘઈ રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડે છે :

  • 09501/02 વઘઈ - બીલીમોરા એનજી પેસેન્જર સ્પેશિયલ
ટ્રેન નંબર સ્ટેશન કોડ પ્રસ્થાન સ્ટેશન પ્રસ્થાન સમય પ્રસ્થાન દિવસ આગમન સ્ટેશન આગમન સમય આગમન દિવસ
09501 BIM બીલીમોરા જં ૧૦:૨૦ સવારે દૈનિક વઘઈ ૧૩:૨૦ બપોરે દૈનિક
09502 WGI વઘઈ ૧૪:૩૦ બપોરે દૈનિક બીલીમોરા જં ૧૭:૩૫ સાંજે દૈનિક

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "WGI/Waghai". India Rail Info.
  2. "WGI/Waghai:Passenger Amenities Details As on : 31/03/2018". Raildrishti. મૂળ માંથી 2021-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-24.
  3. "નવું આકર્ષણ:બીલીમોરા-વધઈના નેરોગેજ રૂટ પર દોડતી 'બાપુ કી ટ્રેન' સાથે હવે એસી કોચ પણ દોડશે, રેલવે વિભાગનું સફળ ટ્રાયલ". Divyabhaskar.
  4. "Explained: Why Gujarat is seeing protests to save a 107-year-old railway line". Indian Express.