વસુધારા ડેરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વસુધારા ડેરી
—  ગામ  —

વસુધારા ડેરીનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

વસુધારા ડેરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમા કાર્યરત છે. વલસાડ તેમ જ નવસારી જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી વસુધારા ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ આલીપોર ગામમાં આવેલ છે. વસુધારા ડેરી વલસાડ તેમ જ નવસારી જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વસુધારા ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓ માટે દવાનું વિતરણ તેમ જ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે.