વસુબેન ત્રિવેદી

વિકિપીડિયામાંથી
વસુબેન ત્રિવેદી
Vasuben Trivedi by Rangilo.JPG
ગુજરાત વિધાનસભાના સભ્ય તથા રાજ્ય શિક્ષણ મંત્રી અને સ્ત્રી અને બાળકલ્યાણ મંત્રી (સ્વતંત્ર હવાલો)
બેઠક૭૯ જામનગર વિધાનસભા બેઠક
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ

વસુબેન ત્રિવેદી ભારત દેશના ગુજરાત રાજ્યના એક નેતા છે, જે જામનગર વિધાનસભા બેઠક પરથી ૧૨મી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેમાં વિજયી બન્યા હતા. તેણી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પદ પર હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "TWELFTH GUJARAT LEGISLATIVE ASSEMBLY". Gujarat assembly gujaratassembly.gov.in. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ મે ૨૦૧૨.