વાઘરી ભાષા

વિકિપીડિયામાંથી
વાઘરી
ના માટે મૂળ ભાષાપાકિસ્તાન
પ્રદેશસિંધ
સ્થાનિક વક્તાઓ
[૧]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
ભાષાકીય કોડ
ISO 639-3vgr
ગ્લોટ્ટોલોગvagh1246[૨]

વાઘરી, વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બોલવામાં આવતી એક સ્થાનિક ભારતીય ભાષા છે. આ ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની એક અપરિપક્વ ભાષા છે, જે મુખ્યત્વે ગુજરાતી અને સિંધી ભાષાથી ઉત્પતિ ધરાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. વાઘરી
  2. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin, સંપાદકો (2017). "Vaghri". Glottolog 3.0. Jena, Germany: Max Planck Institute for the Science of Human History.