વાતાવરણ
વાતાવરણ એ અવકાશમાં રહેલા કોઇ પણ ગોળાની ફરતે રહેલા વાયુના ગોળાનું નામ છે. વાતાવરણ માટેનો અંગ્રેજી શબ્દ એટમોસ્ફીયર છે જે બે ગ્રીક શબ્દો એટમોસ (એટલે કે વરાળ) અને સ્ફીયરા (એટલે કે ગોળો) નો બનેલો છે. અવકાશમાં કોઇપણ પદાર્થની ફરતે વિટળાયેલા વાતાવરણમાં મોટેભાગે અન્ય પદાર્થના બનેલા ગોળાની ફરતે તે ગોળાના ગુરુત્વાકર્ષણને કારણે પકડાઇ રહેલા વિવિધ વાયુ-સ્વરૂપ પદાર્થો હોય છે. કોઇપણ અવકાશીય ગોળાનું ગુરુત્વાકર્ષણ જેમ વધારે અને તાપમાન જેમ ઓછું તેમ તે ગોળાની પોતાનું વાતાવરણ જાળવી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.
દબાણ
[ફેરફાર કરો]એક એકમ વિસ્તાર દીઠ સપાટી પર લંબ-અક્ષે લાગુ પડતા વાયુઓના દબાણને વાતાવરણીનું દબાણ કહે છે. એ ગ્રહના ગુરૂત્વાકર્ષણ બળ અને જે તે સ્થળ પરના વાયુ જથ્થાના ઉભા સ્થભના કારણે અસ્તિત્વમાં આવે છે. પૃથ્વી પર હવાના દબાણને આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતા સામાન્ય વાતાવરણ દ્વારા દર્શાવવામાં આવે છે. જે ને ૧૦૧,૩૨૫ કેપીએ (૭૬૦ ટોર કે ૧૪.૬૯૬ પીએસઆઇ) તરીકે વ્યાખાઇત કરવામાં આવ્યું છે.
ભૂપ્રદેશ
[ફેરફાર કરો]ખડકાળ અવસ્થાવાળી સપાટીઓ પર વાતાવરણની નાટકીય અસરો થતી જોવા મળે છે. જે અવકાશીય વસ્તુઓ કે જેને નામ માત્રનું વાતાવરણ છે, અથવા તે માત્ર એક એક્ષોસ્ફીયર ધરાવે છે તેનો ભૂપ્રદેશ ખીણોથી આવરાયેલ જોવા મળે છે. વાતાવરણ વગર ગ્રહ કોઈ રક્ષણ ધરાવતો ન હોવાથી ઉલ્કા, અને તેના સાથે ટકરાતા બધા અવકાશી પદાર્થો આ ખીણોનું સર્જન કરે છે.
રચના
[ફેરફાર કરો]માળખું
[ફેરફાર કરો]પૃથ્વી
[ફેરફાર કરો]૧. ક્ષોભાવરણ (Troposphere)
૨. સમતાપાઅવરણ (Stratosphere)
૩. આયનાવરણ (Ionopshere)
૪. બાહ્યાવરણ (Exosphere)
અન્ય
[ફેરફાર કરો]અન્ય ખગોળીય સંસ્થાઓ જેમ કે આ યાદી થયેલ ઓળખાય છે વાતાવરણને.
સૂર્યમાળામાં
[ફેરફાર કરો]સૂર્યમંડળની બહાર
[ફેરફાર કરો]- વાતાવરણમાં એચડી 209458 બી
પરિભ્રમણ
[ફેરફાર કરો]મહત્વ
[ફેરફાર કરો]એક હવામાનશાસ્ત્રી માટે આબોહવા અને તેની વિવિધતાનું સંયોજન વાતાવરણ નક્કી કરે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- Atmometer (evaporimeter)
- વાતાવરણીય દબાણ
- આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ વાતાવરણ
- Kármán
- આકાશમાં
References
[ફેરફાર કરો]વધુ વાંચન
[ફેરફાર કરો]- Sanchez-Lavega,, Agustin (૨૦૧૦). An Introduction to Planetary Atmospheres. Taylor & Francis. ISBN 978-1-4200-6732-3.CS1 maint: extra punctuation (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુણધર્મો વાતાવરણીય સ્તર - ઉડ્યન પર્યાવરણનું વાતાવરણ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૧ ના રોજ વેબેક મશિન
- વાતાવરણ - એક ઓપન એક્સેસ જર્નલ